ક્રમિક વિવર્ધનનો ઉપયોગ કરીને સંખ્યા રેખા પર $2.365$ દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પગલું $1$: સંખ્યા રેખા પર $2.3$ અને $2.4$ શોધો. $2.3$ અને $2.4$ વચ્ચેના અંતરને $10$ સમાન ભાગોમાં વિભાજિત કરો. પ્રથમ નિશાન $2.31$ દર્શાવે છે,બીજું $2.32$ અને આ રીતે આગળ વધો.
પગલું $2$: સંખ્યા રેખા પર $2.36$ અને $2.37$ શોધો. $2.36$ અને $2.37$ વચ્ચેના અંતરને $10$ સમાન ભાગોમાં વિભાજિત કરો.
પગલું $3$: $2.36$ અને $2.37$ ની વચ્ચેનું $5$મું નિશાન $2.365$ દર્શાવે છે.

Explore More

Similar Questions

સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ કયું ન હોઈ શકે?

નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો: $\sqrt{3}, \sqrt[3]{4}, \sqrt[4]{10}$

જો $a = \frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a} = b \sqrt{5}$ હોય,તો $b$ ની કિંમત શોધો.

નીચેના પદની કિંમત ત્રણ દશાંશ સ્થળ સુધી શોધો,જો જરૂર હોય તો છેદનું સંમેયીકરણ કરો. $\sqrt{2} = 1.414$,$\sqrt{3} = 1.732$ અને $\sqrt{5} = 2.236$ લો.
$\frac{\sqrt{2}}{2+\sqrt{2}}$

Difficult
View Solution

આ સંખ્યાને ટૂંકા સ્વરૂપમાં લખો: $3.8232323 \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo