વાનસ્પતિક,પ્રજનન અને જીર્ણતાના તબક્કાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    બધી એકવર્ષાયુ અને બહુવર્ષાયુ વનસ્પતિઓ
  • B
    બધી દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ વનસ્પતિઓ
  • C
    બધી એકવર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓ
  • D
    બધી બહુવર્ષાયુ વનસ્પતિઓ

Explore More

Similar Questions

સાચી જોડ પસંદ કરો:

અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિથી કેવી રીતે અલગ પડે છે?

નીચે આપેલી આકૃતિઓ $A, B, C$ અને $D$ તપાસો અને માદા પ્રજનન અંગો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા સજીવોમાં લિંગી પ્રજનનના પરિણામે ભ્રુણનું નિર્માણ થતું નથી?

નીચેની આકૃતિઓમાં દર્શાવેલ સજીવો $A$, $B$ અને $C$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo