માછલીઓ,ઉભયજીવીઓ અને સરીસૃપો વચ્ચે સામાન્ય લક્ષણ કયું છે?

  • A
    ઈંડા મૂકવા
  • B
    કવચવાળા ઈંડા
  • C
    ઝાલર
  • D
    ભીંગડા

Explore More

Similar Questions

નીચે કેટલીક લાક્ષણિકતાઓ આપવામાં આવી છે:
$(1)$ બહુરૂપતા (Polymorphism) $(2)$ મેટાજેનેસિસ (Metagenesis) $(3)$ કાયાંતરણ (Metamorphosis)
$(4)$ નલિકાતંત્ર (Canal system) $(5)$ દંશકોષો (Cnidoblast cells) $(6)$ અંધકોથળી પ્રકારનું શરીર આયોજન (Blind sac body plan)
સાચું વિધાન પસંદ કરો:

અળસિયું, જળો અને કાનખજૂરામાં સામાન્ય લક્ષણ કયું છે?

નીચે આપેલા પ્રાણીઓને ઓળખો.

નીચે આપેલ પૈકી સુસંગત જોડ પસંદ કરો.

વિવિધ પ્રાણીઓમાં હૃદયના ખંડોની સંખ્યાના આધારે નીચેના જોડકાં જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ દ્વિખંડી $(i)$ મોર
$(b)$ ત્રિખંડી $(ii)$ લેબિયો
$(c)$ અપૂર્ણ ચતુષ્ખંડી $(iii)$ ઈકથીઑફિસ
$(d)$ ચતુષ્ખંડી $(iv)$ ગરોળી

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo