સમીકરણ $y = -3$ ને પ્રમાણિત સ્વરૂપ $ax + by + c = 0$ સાથે સરખાવતા,આપણને $a = \dots$ મળે છે.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-3$
  • D
    $3$

Explore More

Similar Questions

બે અંકની એક સંખ્યા માટે,જો તેના અંકોનો સરવાળો તેના અંકોના ગુણાકાર જેટલો હોય,તો તે સંખ્યા ............. છે.

નીચેના સમીકરણોની જોડી ઉકેલો:
$43x + 67y = -24$
$67x + 43y = 24$

Difficult
View Solution

જો $7x - 9y = 25$ અને $9x - 7y = 23$ હોય,તો $x + y = \dots$

આપેલ સુરેખ સમીકરણોની જોડીને આદેશની રીતથી ઉકેલો: $x + y = 7$ અને $5x + 12y = 7$.

બે અંકની સંખ્યામાં,એકમના સ્થાનનો અંક $x$ છે અને દશકના સ્થાનનો અંક $y$ છે. અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo