$d-$બ્લોક તત્વોના સંયોજનો માત્ર $F$ અને $O$ સાથે જ ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થામાં સ્થિર થઈ શકે છે. કયું વિધાન ખોટું છે?

  • A
    ફ્લોરિનના કિસ્સામાં,બંધની ઉચ્ચ લેટીસ ઉર્જા જવાબદાર છે.
  • B
    ઓક્સિજનના કિસ્સામાં,મલ્ટિપલ બોન્ડ (બહુબંધ) રચના જવાબદાર છે.
  • C
    ઓક્સિજન પાસે ફ્લોરિન કરતા ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાને સ્થિર કરવાની ક્ષમતા ઓછી છે.
  • D
    $Mn_2O_7$ અસ્તિત્વ ધરાવે છે પરંતુ $MnF_7$ શક્ય નથી.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$K_2Cr_2O_7 + NaCl + H_2SO_4 \rightarrow CrO_2Cl_2 + \text{આડપેદાશો}$
$CrO_2Cl_{2(Vapour)} + NaOH \rightarrow B + NaCl + H_2O$
$B + H^+ \rightarrow C + H_2O$
સંયોજન $'C'$ માં હાજર ટર્મિનલ $'O'$ પરમાણુઓની સંખ્યા $..........$ છે.

$3d$ શ્રેણીની ધાતુઓના ઑક્સોકેટાયનોના સૂત્ર આપો.

પેટ્રોલિયમના ક્રેકિંગમાં નીચેનામાંથી કોનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

મીટર સ્કેલ કઈ મિશ્રધાતુમાંથી બનાવવામાં આવે છે?

$Mn$ અને $Mn_2O_7$ વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
$A$. $Mn$ એ $Mn_2O_7$ ઓક્સાઈડ બનાવે છે જેમાં $Mn$ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં છે.
$B$. ઓક્સિજન $Mn$ સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
$C$. $Mn_2O_7$ એ આયનીય ઓક્સાઈડ છે.
$D$. $Mn_2O_7$ ની રચનામાં એક બ્રિજ્ડ ઓક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo