પેટ્રોલિયમના ક્રેકિંગમાં નીચેનામાંથી કોનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે?

  • A
    ફોસ્ફરસના ઓક્સાઈડ
  • B
    કાર્બનના ઓક્સાઈડ
  • C
    સલ્ફરના ઓક્સાઈડ
  • D
    લેન્થેનોઈડ્સના ઓક્સાઈડ

Explore More

Similar Questions

$Fe(OH)_2$ ને $Fe(II)$ ના દ્રાવણમાંથી સફેદ ઘન પદાર્થ તરીકે અવક્ષેપિત કરવામાં આવે છે,પરંતુ તે ઘેરા લીલા અને ત્યારબાદ કથ્થઈ રંગમાં ફેરવાય છે,જે શેના નિર્માણને કારણે થાય છે?

પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ $M$ તેની શ્રેણીમાં સૌથી વધુ પરમાણ્વીકરણ એન્થાલ્પી ધરાવે છે. તેનો એક જલીય આયન $(M^{n+})$ લીલા રંગમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપરોક્ત $M^{n+}$ આયન દ્વારા બનતા ઓક્સાઇડનો સ્વભાવ કેવો છે $:$

ક્રોમિક એસિડના એસિડિક દ્રાવણની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

$Mn$ નો કયો ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે?

કેલોમેલ એ કોનું નામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo