આકૃતિમાં દર્શાવેલ પરિપથને ધ્યાનમાં લો. અવરોધ $X$ નું મૂલ્ય શોધો જેના માટે તેમાં ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર તેના અવરોધમાં થતા નાના ફેરફારોથી સ્વતંત્ર હોય.

  • A
    $X=R$
  • B
    $X=\frac{R}{3}$
  • C
    $X=\frac{R}{2}$
  • D
    $X=2 R$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સર્કિટ પ્રોટેક્શન ડિવાઇસ (પરિપથ સુરક્ષા ઉપકરણ) તરીકે કાર્ય કરે છે?

આપેલ સર્કિટ માટે,સ્થાયી અવસ્થામાં,$\left| V_{B}-V_{D}\right| = .......V.$

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ($\Omega$ માં) કેટલો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$,$Q$ અને $R$ બિંદુઓ વચ્ચે છ સમાન અવરોધો $R$ જોડાયેલા છે. તો કયા બે બિંદુઓ વચ્ચેનો કુલ અવરોધ મહત્તમ હશે?

આપેલ આકૃતિ-$1$ માં,દર્શાવેલ વોલ્ટમીટરનો અવરોધ ચલિત છે. તેના અવરોધના સંદર્ભમાં તેના રીડિંગમાં થતો ફેરફાર આકૃતિ-$2$ માં દર્શાવેલ છે. $R$ નું મૂલ્ય ............... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo