નીચેના વિધાનો $(A-D)$ ધ્યાનમાં લો:
$(A)$ હેટરોસિસ્ટ્સ એ $\text{BGA}$ (નીલહરિત લીલ) માં નાઈટ્રોજન સ્થાપન માટેના મહત્વના સ્થાનો છે.
$(B)$ ડાયેટમ્સની કોષદીવાલ કેલ્શિયમ કાર્બોનેટની હાજરીને કારણે અવિનાશી હોય છે.
$(C)$ ફૂગમાં કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે.
$(D)$ લીલ લિંગી પ્રજનનના આઈસોગેમસ,એનઆઈસોગેમસ અને ઊગેમસ પ્રકારો દર્શાવે છે.
ઉપરનામાંથી કેટલા વિધાન(નો) ખોટા છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$Eukarya$ (સુકોષકેન્દ્રી) ડોમેઇનને કઈ સૃષ્ટિઓમાં વિભાજિત કરવામાં આવી છે?

$R.H. Whittaker$ ની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં,સુકોષકેન્દ્રી સજીવોને .......... માં મૂકવામાં આવ્યા હતા.

મૃતપરોપજીવી (Saprobiotic) અને પરોપજીવી (Parasitic) પોષણ પદ્ધતિઓ શેમાં જોવા મળે છે?

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો મુખ્ય આધાર કયો છે?

$A$: બૅકટેરિયા અને એનાબીનામાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઓપ્રોટીન આવેલ છે.
$R$: યુગ્લીના સુયોજિત કોષકેન્દ્ર ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo