નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$Statement-I$ : જો આંતરઆણ્વિય બળો ઉષ્મીય ઉર્જા કરતા વધુ મજબૂત હોય,તો પદાર્થ વાયુ અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે.
$Statement-II$ : તમામ તત્વોમાંથી,ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે ઉપલબ્ધ તત્વોની કુલ સંખ્યા $10$ છે.

  • A
    $Statement-I$ અને $Statement-II$ બંને સાચા છે
  • B
    $Statement-I$ અને $Statement-II$ બંને ખોટા છે
  • C
    $Statement-I$ સાચું છે,પરંતુ $Statement-II$ ખોટું છે
  • D
    $Statement-I$ ખોટું છે,પરંતુ $Statement-II$ સાચું છે

Explore More

Similar Questions

પ્રવાહી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$. આદર્શ વાયુ માટે,સંકોચનીયતા અવયવ (compressibility factor) $1.0$ છે.
$II$. $T(K)$ તાપમાને $NO_{(g)}$ (મોલર દળ $= 30 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $x \ J \ mol^{-1}$ છે. $T(K)$ તાપમાને $N_2O_{4(g)}$ (મોલર દળ $= 92 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $2x \ J \ mol^{-1}$ છે.
$III$. વાયુના પ્રસરણનો દર તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

એક પાત્રમાં $H_2, SO_2$ અને $CH_4$ દરેકના $0.5 \ mol$ લેવામાં આવ્યા છે. તો $3$ કલાક પછી પાત્રમાં તેઓના આંશિક દબાણનો ક્રમ શું હશે?

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું સાચું મૂલ્ય કયું છે?

હાઇડ્રોજન અને હિલિયમનું $10 \ g$ મિશ્રણ $0.0125 \ m^{3}$ ક્ષમતા ધરાવતા પાત્રમાં $6 \ bar$ અને $27^{\circ}C$ તાપમાને રાખેલું છે. મિશ્રણમાં હિલિયમનું દળ $g$ માં કેટલું હશે? (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ ($H$ અને $He$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $1 \ u$ અને $4 \ u$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo