નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: આંતરિક ઉર્જા $(U)$ અને કાર્ય $(w)$ બંને અવસ્થા વિધેયો છે.
વિધાન-$II$: શૂન્યાવકાશમાં આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ દરમિયાન,થયેલ કાર્ય શૂન્ય હોય છે.
સાચો જવાબ છે:

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે,પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ અવસ્થા $I$ થી અવસ્થા $II$ સુધી પ્રતિવર્તી સમતાપી વિસ્તરણ અનુભવે છે અને ત્યારબાદ અવસ્થા $II$ થી અવસ્થા $III$ સુધી પ્રતિવર્તી સમોષ્મી વિસ્તરણ અનુભવે છે. અવસ્થા $I$ થી અવસ્થા $III$ સુધીના ફેરફારોને દર્શાવતો સાચો આલેખ (આલેખો) કયો (કયા) છે?
($p$ : દબાણ,$V$ : કદ,$T$ : તાપમાન,$H$ : એન્થાલ્પી,$S$ : એન્ટ્રોપી)

કેટલી રાશિઓનો એકમ મોલર એન્ટ્રોપી જેવો જ છે?
$(i)$ ઉષ્મા ધારિતા (Heat capacity)
$(ii)$ મોલર ઉષ્મા ધારિતા (Molar heat capacity)
$(iii)$ સાર્વત્રિક વાયુ અચળાંક (Universal gas constant)
$(iv)$ વિશિષ્ટ ઉષ્મા ધારિતા (Specific heat capacity)

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

નીચેની માહિતી પરથી $KCl$ ની મંદન એન્થાલ્પી ............ $kJ$ થશે.
$KCl_{(s)} + 20H_2O \to KCl(20H_2O); \Delta H = + 15.90 \ kJ$
$KCl_{(s)} + 200H_2O \to KCl(200H_2O); \Delta H = + 18.58 \ kJ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo