ત્રણ વિધાનો ધ્યાનમાં લો -
$p: \forall n \in N, 10n-3$ એ અવિભાજ્ય સંખ્યા છે,જ્યારે $n$ એ $3$ વડે વિભાજ્ય નથી.
$q: \frac{2}{\sqrt{3}}, \frac{-2}{\sqrt{3}}, \frac{-1}{\sqrt{3}}$ એ એક દિશામાન રેખાના દિકકોસાઇન છે.
$r: \sin x$ એ અંતરાલ $[-\frac{\pi}{2}, \frac{\pi}{2}]$ માં વધતું વિધેય છે.
તો નીચેનામાંથી કયા વિધાનની સત્યતાનું મૂલ્ય સાચું છે?

  • A
    $(p \wedge q) \leftrightarrow r$
  • B
    $(p$ $\rightarrow q)$ $\rightarrow \sim r$
  • C
    $(\sim p \vee q) \wedge r$
  • D
    $(\sim p \wedge \sim q) \leftrightarrow \sim r$

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનનું નિષેધ લખો અને તપાસો કે પરિણામી વિધાન સત્ય છે કે નહીં:
દરેક પ્રાકૃતિક સંખ્યા $0$ કરતા મોટી છે.

નીચેનામાંથી કયું વિધાન સ્વતઃ સત્ય (tautology) છે?

નીચેનામાંથી કયું વિધાન "વાસ્તવિક સંખ્યા કાં તો સંમેય છે અથવા અસંમેય છે" તે વિધાનને તાર્કિક રીતે સમકક્ષ નથી?

$\sim q \to p$ નું પ્રતિધનાત્મક (contrapositive) કોના સમતુલ્ય છે?

"જો તમે ભારતમાં જન્મ્યા હોવ,તો તમે ભારતના નાગરિક છો" વિધાનનું પ્રતિ-વિધાન (contrapositive) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo