બે વક્રો $C_1 : y^2 = 2x$ અને $C_2 : x^2 + y^2 - 3x + 2 = 0$ ધ્યાનમાં લો. તો,

  • A
    $C_1$ અને $C_2$ એકબીજાને માત્ર એક બિંદુએ સ્પર્શે છે
  • B
    $C_1$ અને $C_2$ એકબીજાને બરાબર બે બિંદુઓએ સ્પર્શે છે
  • C
    $C_1$ અને $C_2$ બરાબર બે બિંદુઓએ છેદે છે (પરંતુ સ્પર્શતા નથી)
  • D
    $C_1$ અને $C_2$ એકબીજાને છેદતા પણ નથી કે સ્પર્શતા પણ નથી

Explore More

Similar Questions

બિંદુ $P(0, b)$ માંથી વર્તુળ $x^2+y^2=16$ પર બે સ્પર્શકો દોરવામાં આવે છે અને આ બે સ્પર્શકો $X$-અક્ષને બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. જો $\triangle PAB$ નું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય,તો તેના પરિવર્તુળનું સમીકરણ શું થાય?

જો રેખા $ax + by = 0$ એ વર્તુળ ${x^2} + {y^2} + 2x + 4y = 0$ ને સ્પર્શતી હોય અને વર્તુળ ${x^2} + {y^2} - 4x + 2y - 3 = 0$ નો અભિલંબ હોય,તો $(a, b)$ ની કિંમત શું થશે?

Difficult
View Solution

એક વર્તુળ $S \equiv x^2+y^2+2gx+2fy+6=0$ એ બીજા વર્તુળ $x^2+y^2-6x-6y-6=0$ ને લંબછેદી રીતે કાપે છે. જો વર્તુળો $S=0$ અને $x^2+y^2+6x+6y+2=0$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો વર્તુળ $S=0$ ની ત્રિજ્યા શોધો.

રેખા $x\sqrt{5} + 2y = 3\sqrt{5}$ અને વર્તુળ $x^2 + y^2 = 10$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

એક કાટકોણ ત્રિકોણ $ABC$ માં,$A$ આગળ કાટખૂણો છે. બાજુ $AC$ ને વ્યાસ ગણીને એક અર્ધવર્તુળ દોરવામાં આવ્યું છે. જો $D$ એ કર્ણ $BC$ અને અર્ધવર્તુળનું છેદબિંદુ હોય,તો $AC$ ની લંબાઈ કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo