$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે ઉદગમો વચ્ચેના વ્યતિકરણને ધ્યાનમાં લેતા,જે બિંદુએ કળા તફાવત $\pi$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે? $(\cos \pi = -1)$.

  • A
    $I$
  • B
    $4$ $I$
  • C
    $5$ $I$
  • D
    $3$ $I$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ એ ઉદગમની તરંગલંબાઈ $\lambda$ કરતા ચાર ગણા અંતરે આવેલા છે. ઉદગમો $y$-અક્ષ પર છે,જ્યારે એક ડિટેક્ટર $+x$-અક્ષ પર ગતિ કરે છે. ઉગમબિંદુ અને અનંત અંતરના બિંદુઓને બાદ કરતાં,જ્યાં મહત્તમ તીવ્રતા જોવા મળે તેવા બિંદુઓની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

બે સુસંબદ્ધ ઉદગમો જેની તીવ્રતાનો ગુણોત્તર $64: 1$ છે, તે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

$I_{1}$ અને $I_{2}$ તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો પડદા પર વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ તીવ્રતા કેટલી હોય છે?

$500 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગની આવૃત્તિ $....... \, Hz$ છે.

બે સુસંબદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ અને એક પડદાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. જો બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $n \lambda$ હોય અને નજીકના સુસંબદ્ધ ઉદગમ $S_2$ થી પડદાનું અંતર $D$ હોય,તો પડદા પરના પ્રથમ પ્રકાશિત શલાકાનું બિંદુ $O$ થી અંતર કેટલું હશે? (જ્યાં $\lambda$ એ સુસંબદ્ધ ઉદગમો દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo