$\Delta PQR$ ની રચના કરો જેમાં $QR = 6\,cm$,$\angle Q = 60^{\circ}$ અને $PR - PQ = 1\,cm$ હોય. રચનાના સોપાન લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના સોપાન:
$1$. $6\,cm$ લંબાઈનો રેખાખંડ $QR$ દોરો.
$2$. બિંદુ $Q$ આગળ $\angle XQR = 60^{\circ}$ થાય તેવો ખૂણો રચો.
$3$. કિરણ $QX$ પર $QS = 1\,cm$ થાય તેવો રેખાખંડ $QS$ કાપો,જેથી $QS = PR - PQ$ થાય.
$4$. $SR$ ને જોડો.
$5$. $SR$ નો લંબદ્વિભાજક દોરો,જે કિરણ $QX$ ને બિંદુ $P$ માં છેદે છે.
$6$. $PR$ ને જોડો. આમ,$\Delta PQR$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

માપપટ્ટી અને પરિકરની મદદથી,કયો ખૂણો બનાવવો શક્ય છે ($^{\circ}$ માં)?

એક કાટકોણ ત્રિકોણની રચના કરો જેનો પાયો $6\,cm$ છે અને તેના કર્ણ તથા બીજી બાજુનો સરવાળો $12\,cm$ છે. રચનાના પગલાં લખો.

$21\,cm$ પરિમિતિ ધરાવતો સમબાજુ $\Delta XYZ$ દોરો. રચનાના પગલાં લખો.

$\Delta XYZ$ ની રચના કરો જેમાં $\angle Y = 45^{\circ}$,$\angle Z = 60^{\circ}$ અને $XY + YZ + ZX = 10 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

$\Delta ABC$ ની રચના કરો જેમાં $BC = 6\,cm$,$\angle B = 45^{\circ}$ અને $AB - AC = 1.5\,cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo