$\Delta ABC$ ની રચના કરો જેમાં $\angle B = 30^{\circ}$,$\angle C = 90^{\circ}$ અને $AB + BC + CA = 14 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$1$. $14 \, cm$ લંબાઈનો રેખાખંડ $XY$ દોરો,જે ત્રિકોણની પરિમિતિ $(AB + BC + CA)$ જેટલો છે.
$2$. બિંદુ $X$ પર $\angle LXY = 30^{\circ}$ અને બિંદુ $Y$ પર $\angle MYX = 90^{\circ}$ ની રચના કરો.
$3$. $\angle LXY$ અને $\angle MYX$ ના દ્વિભાજક દોરો. ધારો કે આ દ્વિભાજકો બિંદુ $A$ માં છેદે છે.
$4$. $AX$ નો લંબદ્વિભાજક દોરો જે $XY$ ને બિંદુ $B$ માં છેદે.
$5$. $AY$ નો લંબદ્વિભાજક દોરો જે $XY$ ને બિંદુ $C$ માં છેદે.
$6$. $AB$ અને $AC$ ને જોડો. આમ,$\Delta ABC$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
$42.5^{\circ}$ નો ખૂણો બનાવી શકાય છે.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
શું ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય જેમાં $AB = 5 \, cm$,$\angle A = 45^{\circ}$ અને $BC + AC = 5 \, cm$ હોય?

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
શું ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય જેમાં $BC = 6 \, cm$,$\angle C = 30^{\circ}$ અને $AC - AB = 4 \, cm$ હોય?

$37.5^{\circ}$ માપનો ખૂણો રચો અને રચનાના સોપાન લખો.

નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો.
એક ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય જેમાં $\angle B = 105^{\circ}, \angle C = 90^{\circ}$ અને $AB + BC + AC = 10 \, cm$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo