કોર્ક કેમ્બિયમ એ એક

  • A
    દ્વિતીય વર્ધનશીલ પેશી (Secondary meristem)
  • B
    પ્રાથમિક વર્ધનશીલ પેશી (Primary meristem)
  • C
    અગ્રીય વર્ધનશીલ પેશી (Apical meristem)
  • D
    આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (Intercalary meristem)

Explore More

Similar Questions

$Cl_2 + \mathop{NaOH}\limits_{(\text{dil and cold})} \longrightarrow A + B + H_2O$. $A$ અને $B$ ના ઋણાયનો અનુક્રમે . . . . . . છે.

અન્નવાહક (phloem) ની બહાર આવેલ કોષોનું સ્તર જે મૂળની શાખાઓ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે,તેને શું કહેવામાં આવે છે?

અંતરાલ $[2,6]$ માં $f(x)=\sqrt{x-2}$ માટે લેગ્રાન્જનું મધ્યકમાન પ્રમેય મુજબ $c$ નું મૂલ્ય શું છે?

એક પાસા પર ત્રણ બાજુઓ પર $1$,બે બાજુઓ પર $2$ અને એક બાજુ પર $5$ અંકિત હોય,તો પાસો ફેંકતા મળતી સંખ્યાઓનો મધ્યક શોધો.

થાઈરોઈડ કેન્સરની તપાસમાં નીચેનામાંથી કયા રેડિયોએક્ટિવ આઈસોટોપનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo