એક વાહકમાં વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. વાહકની નીચેના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે?

  • A
    ઉત્તર
  • B
    દક્ષિણ
  • C
    પૂર્વ
  • D
    પશ્ચિમ

Explore More

Similar Questions

બે લાંબા સમાંતર તાર $2d$ અંતરે રહેલા છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાંથી બહારની તરફ વહેતો સમાન સ્થિર પ્રવાહ ધરાવે છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ માં થતો ફેરફાર નીચેનામાંથી કયો છે?

નીચે આપેલ આકૃતિમાં, બિંદુ '$O$' પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

દળ $(M)$,લંબાઈ $(L)$,સમય $(T)$ અને વિદ્યુતભાર $(Q)$ ના મૂળભૂત એકમોના સંદર્ભમાં,શૂન્યાવકાશની ચુંબકીય પરમિએબિલિટી $(\mu_0)$ નું પારિમાણિક સૂત્ર શું થશે?

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના એક ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો $\frac{\pi}{2}$ છે. તેમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક નળાકાર તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ તારની અક્ષ પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
$(b)$ તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે.
$(c)$ તારની આસપાસના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
$(d)$ તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo