એક વાહક પોલા પાઇપમાંથી વિદ્યુતપ્રવાહ વહી રહ્યો છે,જેનો આડછેદ આકૃતિમાં દર્શાવેલ છે. ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કયા બિંદુએ શૂન્ય હશે?

  • A
    બિંદુઓ $P$,$Q$ અને $R$ પર.
  • B
    બિંદુ $R$ પર પરંતુ $P$ અને $Q$ પર નહીં.
  • C
    $Q$ પર પરંતુ $P$ અને $R$ પર નહીં.
  • D
    $P$ પર પરંતુ $Q$ અને $R$ પર નહીં.

Explore More

Similar Questions

$80 \, cm$ લંબાઈ અને $3 \, cm$ ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડમાં $10 \, A$ પ્રવાહ પસાર કરતાં $0.2 \, T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો સોલેનોઈડમાં વપરાયેલા તારની કુલ લંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

$1.2 \ mm$ વ્યાસ ધરાવતા તાંબાના તારમાંથી પસાર થતા $12 \ A$ ના પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ($mT$ માં)?

એક ટોરોઇડ પાસે $r_{1}$ આંતરિક ત્રિજ્યા અને $r_{2}$ બાહ્ય ત્રિજ્યા ધરાવતો નોન-ફેરોમેગ્નેટિક કોર છે,જેની આસપાસ તારના $N$ આંટા વીંટાળેલા છે. જો તારમાં વહેતો પ્રવાહ $I$ હોય,તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($\mu_{0} =$ મુક્ત અવકાશની પરમિયેબિલિટી)

"વાહક તારમાં વિદ્યુતપ્રવાહ વહેવડાવતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે." આ કોનો નિયમ છે?

આંતરિક ત્રિજ્યા $R$ અને બાહ્ય ત્રિજ્યા $2R$ ધરાવતા નળાકાર વાહક કે જેમાંથી $i$ પ્રવાહ વહે છે,તેના કેન્દ્રથી $\frac{3R}{2}$ અંતરે આવેલા $P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo