નીચેની વ્યાખ્યા આપો: સવર્ગ બહુફલક (Coordination polyhedron).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સવર્ગ બહુફલક: મધ્યસ્થ આયન/પરમાણુ સાથે સીધા જોડાયેલા લિગેન્ડ્સની અવકાશી ગોઠવણી મધ્યસ્થ પરમાણુની આસપાસ સવર્ગ બહુફલક નક્કી કરે છે.
સૌથી સામાન્ય સવર્ગ બહુફલક અષ્ટફલકીય,સમતલીય ચોરસ અને સમચતુષ્ફલકીય છે.
$Coordination \ Entity$$Shape \ of \ Polyhedron$
$(i) \ [Co(NH_3)_6]^{3+}$$Octahedral$
$(ii) \ [Ni(CO)_4]$$Tetrahedral$
$(iii) \ [PtCl_4]^{2-}$$Square \ planar$

Explore More

Similar Questions

જો $Hund$ ના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે,તો $[Ni(NH_3)_6]^{2+}$ માટે $\text{સાચું}$ વિધાન પસંદ કરો:

Difficult
View Solution

નીચેનામાંથી કયો સંકીર્ણ ચોરસ-સમતલ ભૂમિતિ ધરાવે છે?

$dsp^2$ સંકરણનું ઉદાહરણ કયું છે?

$Co^{3+}$ નો એક અષ્ટફલકીય સંકીર્ણ પ્રતિચુંબકીય (diamagnetic) છે. આ સંકીર્ણના નિર્માણમાં સામેલ સંકરણ કયું છે?

હેક્ઝાએમાઈનકોબાલ્ટ$(III)$ સંકીર્ણ આયનમાં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo