$Co^{3+}$ નો એક અષ્ટફલકીય સંકીર્ણ પ્રતિચુંબકીય (diamagnetic) છે. આ સંકીર્ણના નિર્માણમાં સામેલ સંકરણ કયું છે?

  • A
    $sp^3d^2$
  • B
    $dsp^2$
  • C
    $d^2sp^3$
  • D
    $sp^3d$

Explore More

Similar Questions

નીચે આપેલા સંકીર્ણમાંથી કયા સંકીર્ણ તેના ધાત્વીય આયનની સંકરણ સ્થિતિ સાથે સામ્ય નથી?
$(i) [Ni(CO)_4], sp^3$
$(ii) [Ni(CN)_4]^{2-}, sp^3$
$(iii) [CoF_6]^{3-}, d^2sp^3$
$(iv) [Fe(CN)_6]^{3-}, sp^3d^2$

કયા પરમાણ્વીય કક્ષકોના સંકરણ દ્વારા સમતલીય ચોરસ (square planar) સંકીર્ણ બને છે?

કૉલમ $I$ માં આપેલા સંકરણને કૉલમ $II$ માં આપેલા સંકીર્ણ સંયોજનો સાથે જોડો. વિકલ્પો અનુક્રમે $(A), (B), (C), (D)$ માટેની જોડી દર્શાવે છે.
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ $sp^3$$(i)$ $[Co(NH_3)_6]^{3+}$
$(B)$ $dsp^2$$(ii)$ $[Ni(CO)_4]$
$(C)$ $sp^3d^2$$(iii)$ $[Pt(NH_3)_2Cl_2]$
$(D)$ $d^2sp^3$$(iv)$ $[CoF_6]^{3-}$
$(v)$ $[Fe(CO)_5]$

સંકીર્ણ આયન $[Cu(NH_3)_4]^{2+}$ કઈ ભૂમિતિ અને ઇલેક્ટ્રોનિક સંરૂપણ ધરાવે છે?

ટેટ્રાસાયનોનિકલેટ$(II)$ આયન માટે નીચેનામાંથી કઈ બંધારણ અને ચુંબકીય ગુણધર્મોની જોડી સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo