થ્રસ્ટ (ધક્કો) અને દબાણની વ્યાખ્યા આપો અને તેમના એકમ તથા પારિમાણિક સૂત્ર જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સપાટી પર લંબ દિશામાં લાગતા બળને થ્રસ્ટ (ધક્કો) કહે છે. થ્રસ્ટને કારણે પાત્રના છિદ્રમાંથી પ્રવાહી બહાર નીકળે છે.
$\rightarrow$ થ્રસ્ટ એ એક બળ છે. તેનો $SI$ એકમ ન્યૂટન $(N)$ છે. તેનું પારિમાણિક સૂત્ર $[M^{1} L^{1} T^{-2}]$ છે.
$(ii)$ દબાણ: સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબ દિશામાં લાગતા બળને તે સપાટી પરનું દબાણ કહે છે.
$\rightarrow$ જો $A$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર $F$ બળ લંબરૂપે લાગતું હોય,તો દબાણ $P = \frac{F}{A}$.
$\rightarrow$ દબાણનો $SI$ એકમ $\frac{N}{m^{2}}$ અથવા પાસ્કલ $(Pa)$ છે.
$\rightarrow$ દબાણનો $CGS$ એકમ $\frac{\text{dyne}}{cm^{2}}$ છે.
$\rightarrow$ દબાણનું પારિમાણિક સૂત્ર $[M^{1} L^{-1} T^{-2}]$ છે.

Explore More

Similar Questions

સમુદ્ર સપાટી પર વાતાવરણની ઘનતા $1.29 \; kg/m^3$ છે. ધારો કે ઊંચાઈ સાથે તેમાં કોઈ ફેરફાર થતો નથી. તો વાતાવરણ કેટલી ઊંચાઈ ($km$ માં) સુધી વિસ્તરેલું હશે?

સમાન દળ ધરાવતા ત્રણ પ્રવાહીઓને ત્રણ સમાન ઘનાકાર પાત્રો $A$,$B$ અને $C$ માં લેવામાં આવે છે. તેમની ઘનતા અનુક્રમે $\rho_{A}$,$\rho_{B}$ અને $\rho_{C}$ છે,જ્યાં $\rho_{A} < \rho_{B} < \rho_{C}$ છે. ઘનાકાર પાત્રના તળિયે પ્રવાહી દ્વારા લાગતું બળ કેટલું હશે?

$A$ ક્ષેત્રફળ અને $h$ ઊંચાઈ ધરાવતી એક ત્રિકોણાકાર લેમિનાને $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં શિરોલંબ સમતલમાં એવી રીતે ડુબાડવામાં આવે છે કે તેનો પાયો પ્રવાહીની સપાટી પર રહે. લેમિના પર લાગતું ધક્કો (thrust) કેટલું હશે?

$m_1$ દળ અને $s_1$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પદાર્થને $m_2$ દળ અને $s_2$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પદાર્થ સાથે મિશ્રણ કરવાથી મિશ્રણની વિશિષ્ટ ઘનતા કેટલી થાય?

Difficult
View Solution

સમાન દળ ધરાવતા ત્રણ પ્રવાહીઓને ત્રણ સમાન ઘનાકાર પાત્રો $A, B$ અને $C$ માં લેવામાં આવે છે. તેમની ઘનતા $\rho_{A}, \rho_{B}$ અને $\rho_{C}$ છે. ઘનાકાર પાત્રના તળિયે પ્રવાહી દ્વારા લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo