નીચેના કોષીય ઘટકોમાંથી અસંગત ઘટક શોધો.

  • A
    ગોલ્ગીકાય
  • B
    લાયસોઝોમ્સ
  • C
    અંતઃકોષરસજાળ $(ER)$
  • D
    કોષરસ

Explore More

Similar Questions

પ્રાણીકોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે?

નીચેના જોડકાં જોડો:
$(a)$ તારાકેન્દ્ર$(i)$ કણાભસૂત્રમાં અંતઃવલયો
$(b)$ ક્લોરોફિલ$(ii)$ થાયલેકૉઈડ્સ
$(c)$ ક્રિસ્ટી$(iii)$ ન્યુક્લિક એસિડ
$(d)$ રિબોઝાયમ$(iv)$ કશા અને પક્ષ્મનું તલસ્થકાય

અંતઃપટલમય તંત્ર (Endomembrane system) એટલે શું? તેમાં કઈ કોષીય અંગિકાઓનો સમાવેશ થાય છે? ટૂંકમાં માહિતી આપો.

નીચેનાને જોડો અને સાચો જવાબ પસંદ કરો.
$(A)$ સેન્ટ્રિઓલ (Centriole)$(i)$ કણાભસૂત્રમાં ગડીઓ (Infoldings in mitochondria)
$(B)$ ક્લોરોફિલ (Chlorophyll)$(ii)$ થાઇલેકોઇડ્સ (Thylakoids)
$(C)$ ક્રિસ્ટી (Cristae)$(iii)$ ન્યુક્લિક એસિડ (Nucleic acids)
$(D)$ રાઇબોઝાઇમ્સ (Ribozymes)$(iv)$ પક્ષ્મ કે કશાનો આધારકાય (Basal body of cilia or flagella)

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo