ગોલીય અરીસાનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગોલીય અરીસો એવો અરીસો છે જેની પરાવર્તક સપાટી કાચના પોલા ગોળાનો એક ભાગ હોય છે.
ગોલીય અરીસાના મુખ્ય બે પ્રકાર છે:
$1$. અંતર્ગોળ અરીસો: જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય,એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય,તેને અંતર્ગોળ અરીસો કહે છે.
$2$. બહિર્ગોળ અરીસો: જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય,એટલે કે ગોળાના કેન્દ્રથી દૂરની તરફ હોય,તેને બહિર્ગોળ અરીસો કહે છે.

Explore More

Similar Questions

$n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પ્રકાશનું એક કિરણ $n_2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. જો આપાતકોણ $\theta_1$ અને વક્રીભૂતકોણ $\theta_2$ હોય,તો $\sin \theta_1 / \sin \theta_2 = \dots$

$5\, cm$ ઊંચી વસ્તુને $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ (બહિર્ગોળ લેન્સ) થી $25\, cm$ દૂર રાખવામાં આવે છે. પ્રતિબિંબનો પ્રકાર,સ્થાન અને કદ શું હશે?

આકૃતિમાં બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા માટે નીચેની બાબતો દર્શાવો:
$(i)$ મુખ્ય અક્ષ
$(ii)$ ધ્રુવ
$(iii)$ મુખ્ય કેન્દ્ર
$(iv)$ વક્રતા કેન્દ્ર
$(v)$ વક્રતા ત્રિજ્યા

જ્યારે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને $2F$ પર મૂકવામાં આવે,ત્યારે તેનું પ્રતિબિંબ કયા સ્થાને રચાશે?

લેન્સ (ભિંગ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo