લેન્સ (ભિંગ) એટલે શું?

  • A
    કાચનો એક ટુકડો
  • B
    બે વક્રીભવનકારક સપાટીઓ ધરાવતી પ્રકાશીય પ્રણાલી
  • C
    વક્ર સપાટી ધરાવતો અરીસો
  • D
    પ્રકાશનું પરાવર્તન કરતું સાધન

Explore More

Similar Questions

$10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો અડધો ભાગ કાળા કાગળથી ઢાંકેલો છે. શું આવો લેન્સ લેન્સથી $30\, cm$ અંતરે મૂકેલી સંપૂર્ણ વસ્તુનું પ્રતિબિંબ રચી શકે? તમારા જવાબને સમર્થન આપવા માટે કિરણ આકૃતિ દોરો.
$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે $4\, cm$ ઊંચી વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સથી વસ્તુનું અંતર $15\, cm$ છે. પ્રતિબિંબનો પ્રકાર,સ્થાન અને કદ શોધો.

Difficult
View Solution

સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

$50 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય?

પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય છે. આપાતકોણ અને પરાવર્તનકોણ કેટલા હશે?

જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે વક્રતાકેન્દ્ર $(C)$ પર મૂકવામાં આવે છે,ત્યારે કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo