જો એડિબેટિક વિસ્તરણમાં કદ તેના પ્રારંભિક મૂલ્ય કરતા $3$ ગણું થાય અને $\gamma = 1.5$ હોય,તો કાર્નોટ ચક્રની કાર્યક્ષમતા નક્કી કરો.

  • A
    $1-\frac{1}{\sqrt{2}}$
  • B
    $1-\frac{1}{\sqrt{3}}$
  • C
    $1+\frac{1}{\sqrt{2}}$
  • D
    $1+\frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

કાર્નોટ હીટ એન્જિનના સ્ત્રોત અને સિંક ($T_1$ અને $T_2$) ના તાપમાનને List-$I$ માં આપેલ છે,તેને List-$II$ માં આપેલ અનુરૂપ કાર્યક્ષમતા સાથે જોડો.
List-$I$List-$II$
$A$. $T_1 = 500 \text{ K}, T_2 = 300 \text{ K}$$i$. $0.2$
$B$. $T_1 = 500 \text{ K}, T_2 = 350 \text{ K}$$ii$. $0.3$
$C$. $T_1 = 800 \text{ K}, T_2 = 400 \text{ K}$$iii$. $0.4$
$D$. $T_1 = 450 \text{ K}, T_2 = 360 \text{ K}$$iv$. $0.5$

એક કાર્નોટ એન્જિન $127\,^oC$ તાપમાને રહેલા રિઝર્વોયર પાસેથી $1000\,J$ ઉષ્મા ઉર્જા મેળવે છે અને દરેક ચક્ર દરમિયાન $600\,J$ ઉષ્મા ઉર્જા મુક્ત કરે છે. એન્જિનની કાર્યક્ષમતા અને સિંકનું તાપમાન કેટલું હશે?

$77^{\circ}C$ તાપમાને ઉષ્મા મુક્ત કરતા એક આદર્શ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા $30\%$ છે. તેણે કેટલા $^{\circ}C$ તાપમાને ઉષ્મા મેળવવી જોઈએ?

એક કાર્નો એન્જિનના ઠંડા રિઝર્વોયરનું તાપમાન $127^{\circ} C$ છે. જો કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $20 \%$ હોય,તો ગરમ રિઝર્વોયરનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

$T_H = 600 \ K$ અને $T_C = 300 \ K$ વચ્ચે કાર્યરત કાર્નોટ ચક્ર પ્રતિ ચક્ર $1.5 \ kJ$ યાંત્રિક કાર્ય ઉત્પન્ન કરે છે. તો રિઝર્વોયર દ્વારા એન્જિનને આપવામાં આવતી ઉષ્મા કેટલી હશે ($kJ$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo