ધોરણ $10$ ની ગણિતની વાર્ષિક પરીક્ષામાં દેવર્ષિને મળેલા ગુણ,મહર્ષિને મળેલા ગુણ કરતાં ત્રણ ગણા છે. તેમના દ્વારા મેળવેલા ગુણનો સરવાળો $150$ છે. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે ધોરણ $10$ ની ગણિતની વાર્ષિક પરીક્ષામાં દેવર્ષિના ગુણ $x$ છે અને મહર્ષિના ગુણ $y$ છે.
પ્રશ્ન મુજબ,દેવર્ષિને મળેલા ગુણ મહર્ષિના ગુણ કરતાં ત્રણ ગણા છે:
$x = 3y$
$\therefore x - 3y = 0$ .......... $(1)$
દેવર્ષિ અને મહર્ષિના ગુણનો સરવાળો $150$ છે:
$x + y = 150$ .......... $(2)$
આમ,આપેલી પરિસ્થિતિને દર્શાવતી બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી નીચે મુજબ છે:
$x - 3y = 0$
$x + y = 150$

Explore More

Similar Questions

$4$ પેન અને $4$ પેન્સિલ બોક્સની કિંમત $Rs.\, 100$ છે. પેનની કિંમતના ત્રણ ગણા એ પેન્સિલ બોક્સની કિંમત કરતાં $Rs.\, 15$ વધારે છે. આ પરિસ્થિતિ માટે સુરેખ સમીકરણોની જોડી બનાવો. પેન અને પેન્સિલ બોક્સની કિંમત શોધો ( $Rs.$ માં).

નીચે આપેલા સુરેખ સમીકરણોના યુગ્મનો ઉકેલ શોધો:
$21x + 47y = 110$
$47x + 21y = 162$

નીચેના સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો:
$5(x-2) + 3y = 1$
$3(x+1) + 5(y-3) = 1$

નીચેના સમીકરણોની જોડી ઉકેલો:
$4x + \frac{6}{y} = 15$
$6x - \frac{8}{y} = 14, y \neq 0$

Difficult
View Solution

નીચેના સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$0.5x + 0.3y = 0.1$
$0.6x + 0.3y = 0.3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo