| ખાતર (Manures) | રાસાયણિક ખાતર (Fertilizers) |
|---|---|
| $1.$ તે કુદરતી (સેન્દ્રિય) સ્વરૂપના હોય છે. | $1.$ તે અકાર્બનિક (રાસાયણિક) સ્વરૂપના હોય છે. |
| $2.$ તે સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે. | $2.$ તે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. |
| $3.$ તે પોષકતત્વોની દ્રષ્ટિએ ચોક્કસ હોતા નથી. | $3.$ તે પોષકતત્વોની દ્રષ્ટિએ ચોક્કસ હોય છે. |
| $4.$ તે જૈવવિઘટનીય છે. | $4.$ તે જૈવઅવિઘટનીય છે. |
| $5.$ તે કદમાં મોટા અને ભારે હોય છે,તેથી સંગ્રહ અને હેરફેર મુશ્કેલ છે. | $5.$ તેનો સંગ્રહ અને હેરફેર સરળતાથી કરી શકાય છે. |
| $6.$ તે જમીનને સેન્દ્રિય પદાર્થો (હ્યુમસ) પૂરા પાડે છે. | $6.$ તે જમીનને હ્યુમસ પૂરા પાડતા નથી. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo