સમભાજન (Mitosis) અને અર્ધીકરણ (Meiosis) ની ઘટનાઓ વચ્ચે તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
સમભાજન (Mitosis) અર્ધીકરણ (Meiosis)
$(1)$ તે દૈહિક કોષોમાં જોવા મળે છે. $(1)$ તે જનન કોષોમાં (જન્યુ નિર્માણ માટે) જોવા મળે છે.
$(2)$ અંતે બે સંતતિ કોષો ઉત્પન્ન થાય છે. $(2)$ અંતે ચાર સંતતિ કોષો ઉત્પન્ન થાય છે.
$(3)$ સંતતિ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃ કોષ જેટલી જ રહે છે. $(3)$ સંતતિ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃ કોષ કરતા અડધી થઈ જાય છે.
$(4)$ તે એક તબક્કાની વિભાજન પ્રક્રિયા છે. $(4)$ તે બે ક્રમિક વિભાજન ($Meiosis-I$ અને $Meiosis-II$) ધરાવતી જટિલ પ્રક્રિયા છે.

Explore More

Similar Questions

નીચે આપેલાં પૈકી કયું યુગ્મ અસત્ય છે?

રંગસૂત્રો ટૂંકા,ઘટ્ટ અને સ્પષ્ટ બને છે,દરેક રંગસૂત્ર એક સેન્ટ્રોમિયર અને બે રંગસૂત્રિકાઓ (chromatids) ધરાવે છે,તેમજ કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય છે. આ ફેરફારો કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો કોષ વિભાજનનો તબક્કો નથી?

શ્વેત કણો (White blood corpuscles) શેના દ્વારા વિભાજન પામે છે?

સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo