$Dionaea \ muscipula$ એ શું છે?

  • A
    Venus fly trap (વીનસ ફ્લાય ટ્રેપ)
  • B
    Butterwort (બટરવર્ટ)
  • C
    Water fly trap (વોટર ફ્લાય ટ્રેપ)
  • D
    Bladderwort (બ્લેડરવર્ટ)

Explore More

Similar Questions

$Drosera$ (ડ્રોસેરા) એ પ્રકાશસંશ્લેષી વનસ્પતિ છે,તેમ છતાં પણ તે કીટકોને જકડે છે. શા માટે?

માયકોરાઇઝા (Mycorrhiza) શેમાં મદદરૂપ છે?

$Pinguicula$ (બટરવર્ટ) માં,પર્ણો મોટા અને માંસલ હોય છે અને તેમાં $2$ પ્રકારની ગ્રંથિઓ જોવા મળે છે. આ કઈ છે?

આપેલા નામોને સુસંગત વનસ્પતિઓ ઓળખો: બલ્ડરવર્ટ,સનડયુ,વિનસનો મક્ષીપાશ.

$Loranthus$ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo