કોષીય અંતઃપાચન (Intracellular digestion) અને કોષીય બાહ્યપાચન (Extracellular digestion) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
કોષીય અંતઃપાચન કોષીય બાહ્યપાચન
$(1)$ ખોરાકનું પાચન કોષની અંદર થાય છે. $(1)$ પાચન પાચનમાર્ગની ગુહામાં થાય છે.
$(2)$ પાચક ઉત્સેચકો આસપાસના કોષરસ દ્વારા અન્નધાનીમાં મુક્ત થાય છે. $(2)$ પાચક ઉત્સેચકો વિશિષ્ટ કોષો દ્વારા પાચનમાર્ગની ગુહામાં મુક્ત થાય છે.
$(3)$ પાચિત ખોરાક કોષરસમાં પ્રસરણ પામે છે. $(3)$ પાચિત ખોરાક આંતરડાની દીવાલમાંથી પ્રસરણ પામી શરીરના વિવિધ ભાગોમાં જાય છે.
$(4)$ આ ઓછી કાર્યક્ષમ પદ્ધતિ છે. $(4)$ આ પાચનની વધુ કાર્યક્ષમ પદ્ધતિ છે.
$(5)$ તે એકકોષી સજીવોમાં જોવા મળે છે. $(5)$ તે બહુકોષી સજીવોમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

$x = y^2 - 1$ અને $x = |y| \sqrt{1 - y^2}$ વક્રો વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

$KNO_3$ અને $CH_3COOH$ ના બે દ્રાવણો અલગથી તૈયાર કરવામાં આવે છે. બંનેની મોલારિટી $0.1 \ M$ છે અને તેમના અભિસરણ દબાણ અનુક્રમે $P_1$ અને $P_2$ છે. અભિસરણ દબાણ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન પાણીના અણુઓમાંથી આવે છે. નીચેનામાંથી કઈ જોડીના તત્વો આ પ્રક્રિયામાં સામેલ છે?

અનુક્રમે $M_1$ અને $M_2$ આણ્વીય દળ ધરાવતા બે એકપરમાણ્વીય આદર્શ વાયુઓ $1$ અને $2$ ને સમાન તાપમાને રાખેલા અલગ-અલગ પાત્રોમાં ભરવામાં આવ્યા છે. વાયુ $1$ માં ધ્વનિની ઝડપ અને વાયુ $2$ માં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

જો વક્ર $y=f(x)$ ના બિંદુ $(3,4)$ આગળનો અભિલંબ ધન $X$-અક્ષ સાથે $\frac{3 \pi}{4}$ માપનો ખૂણો બનાવતો હોય,તો $f^{\prime}(3)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo