એક ત્રિકોણ $ABC$ દોરો જેમાં $BC = 6 \, cm$,$CA = 5 \, cm$ અને $AB = 4 \, cm$ હોય. તેને સમરૂપ હોય તેવો $\frac{5}{3}$ માપક્રમ અવયવ (scale factor) ધરાવતો ત્રિકોણ રચો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $1.$ $6 \, cm$ લંબાઈનો રેખાખંડ $BC$ દોરો.
$2.$ $B$ અને $C$ ને કેન્દ્ર લઈને,અનુક્રમે $4 \, cm$ અને $5 \, cm$ ત્રિજ્યાના બે ચાપ દોરો જે એકબીજાને $A$ માં છેદે.
$3.$ $BA$ અને $CA$ ને જોડો. $\triangle ABC$ એ માંગેલ ત્રિકોણ છે.
$4.$ $B$ માંથી,$BC$ સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ પણ કિરણ $BX$ નીચેની તરફ દોરો.
$5.$ $BX$ પર પાંચ બિંદુઓ $B_1, B_2, B_3, B_4$ અને $B_5$ એ રીતે અંકિત કરો કે જેથી $BB_1 = B_1B_2 = B_2B_3 = B_3B_4 = B_4B_5$ થાય.
$6.$ $B_3C$ ને જોડો. $B_5$ માંથી $B_5M \parallel B_3C$ દોરો જે લંબાવેલ રેખાખંડ $BC$ ને $M$ માં છેદે.
$7.$ બિંદુ $M$ માંથી $MN \parallel CA$ દોરો જે લંબાવેલ રેખાખંડ $BA$ ને $N$ માં છેદે. આમ,$\triangle NBM$ એ માંગેલ ત્રિકોણ છે જેની બાજુઓ $\triangle ABC$ ની અનુરૂપ બાજુઓના $\frac{5}{3}$ ગણી છે.

Explore More

Similar Questions

$7 \,cm$ લંબાઈનો રેખાખંડ $\overline{ AB }$ દોરો અને તેના પર બિંદુ $M$ એવું મેળવો કે જેથી $AM : MB = 3 : 5$ થાય. રચનાના પગલાં લખો.

બંગડીની મદદથી એક વર્તુળ દોરો. આ વર્તુળની બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરો.

Difficult
View Solution

$8.5 \text{ cm}$ લંબાઈનો રેખાખંડ $\overline{PQ}$ દોરો અને તેના પર બિંદુ $X$ એવું મેળવો કે જેથી $PX : XQ = 4 : 7$ થાય. રચનાના સોપાન લખો.

Difficult
View Solution

$\odot(O, 4\, cm)$ દોરો અને તેમાં વ્યાસ $\overline{PQ}$ દોરો. બિંદુઓ $A$ અને $B$ એવા લો કે જેથી $A-P-Q$ અને $P-Q-B$ થાય. $A$ અને $B$ માંથી $\odot(O, 4\, cm)$ ને સ્પર્શકો દોરો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

$9\, cm$ લંબાઈનો $\overline{XY}$ દોરો અને તેને $X$ થી $2:5$ ના ગુણોત્તરમાં વિભાજિત કરો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo