સૂકો $HCl$ વાયુ સૂકા ભૂરા લિટમસનો રંગ બદલતો નથી. કારણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $HCl$ નો એસિડિક ગુણધર્મ તેમાં રહેલા $H^+$ આયનોને કારણે હોય છે.
પાણીની ગેરહાજરીમાં,$HCl$ ના અણુઓ $H^+$ આયનો ઉત્પન્ન કરવા માટે વિયોજન પામતા નથી.
લિટમસ પેપર સૂકું છે અને $HCl$ વાયુ પણ સૂકો હોવાથી,$HCl$ નું આયનોમાં વિયોજન થવા માટે કોઈ માધ્યમ મળતું નથી.
તેથી,લિટમસ પેપરનો રંગ બદલાતો નથી.

Explore More

Similar Questions

$pH$ માપક્રમ કયા વૈજ્ઞાનિકે આપ્યો?

નીચેના પૈકી કઈ ધાતુ સોડિયમ હાઇડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે?

એક પદાર્થના સ્ફટિકોને બંધ કસનળીમાં ગરમ કરતા તેનો રંગ બદલાય છે, પરંતુ થોડા સમય પછી તેને ઠંડા પાડતા તે ફરીથી પોતાનો મૂળ રંગ પ્રાપ્ત કરે છે. આ પદાર્થનું નામ અને તેનું સૂત્ર લખો અને તેમાં રહેલી ઘટના સમજાવો.

નીચેનામાંથી કયો પદાર્થ એન્ટાસિડ (antacid) છે?

વરસાદના પાણીનો $pH$ કેટલો હોય ત્યારે તેને એસિડિક કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo