$O_2$ માંથી $O_2^-$ આયનમાં ફેરફાર દરમિયાન,ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ કક્ષકમાં ઉમેરાય છે?

  • A
    $\sigma^*$ કક્ષક
  • B
    $\sigma$ કક્ષક
  • C
    $\pi^*$ કક્ષક
  • D
    $\pi$ કક્ષક

Explore More

Similar Questions

જો ${ }_{92}^{235} \text{U}$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસનું વિખંડન થવું જોઈએ?

એક વિદ્યાર્થી થર્મોડાયનેમિક ચક્ર $A \to B \to C \to A$ માટે $\Delta Q, \Delta U$ અને $\Delta W$ ની નોંધ કરે છે. અમુક વિગતો ખૂટે છે. નીચેના વિકલ્પોમાંથી સાચી વિગત શોધો.
પ્રક્રિયા$AB$$BC$$CA$
$\Delta W$$40 \ J$$ $$30 \ J$
$\Delta U$$ $$50 \ J$$ $
$\Delta Q$$150 \ J$$10 \ J$$ $

$25^{\circ} C$ તાપમાને $180 \ g$ પાણીમાં $0.1 \ mole$ યુરિયાનું બાષ્પદબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે? ($25^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે)

$25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો અભિસારી લેન્સ લેન્સથી $75 \ cm$ ના અંતરે મૂકેલા પડદા પર વસ્તુનું પ્રતિબિંબ રચે છે. પડદાને લેન્સની નજીક $25 \ cm$ જેટલો ખસેડવામાં આવે છે. વસ્તુને કેટલા અંતરે ખસેડવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ ફરીથી પડદા પર સ્પષ્ટ મળે ($cm$ માં)?

વર્તુળ $4x^2 + 4y^2 - 12x - 12y + 9 = 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo