અર્ધીકરણ $I$ દરમિયાન,રંગસૂત્રો કયા તબક્કે જોડ બનાવવાનું શરૂ કરે છે?

  • A
    ઝાયગોટીન
  • B
    પેકીટીન
  • C
    ડીપ્લોટીન
  • D
    લેપ્ટોટીન

Explore More

Similar Questions

અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ (prophase-$I$) ના વિવિધ તબક્કાઓ કયા છે? દરેક તબક્કા દરમિયાન થતી રંગસૂત્રીય ઘટનાઓ વર્ણવો.

અર્ધીકરણ દરમિયાન ગુણસૂત્રબિંદુ (centromere) નું વિભાજન કઈ અવસ્થામાં થાય છે?

અર્ધીકરણની ઝાયગોટીન (zygotene) અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયાને શું કહે છે?

અર્ધીકરણ-$I$ (Meiosis-$I$) ને શું કહેવામાં આવે છે?

અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ વચ્ચેના સમયગાળાને ...... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo