કોઈ જગ્યાએ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E = E_0 \widehat i \, V/m$ દ્વારા આપવામાં આવે છે. $+q_0$ વિદ્યુતભાર ધરાવતો એક કણ બિંદુ $A(0, a)$ થી $B(a, 0)$ સુધી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ ગતિ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા થયેલ કાર્ય શોધો.

  • A
    $\sqrt 2 q_0 a E_0$
  • B
    $\frac{q_0 a E_0}{\sqrt 2}$
  • C
    $q_0 a E_0$
  • D
    $2 q_0 E_0 a$

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. મત્સ્ય$(i)$. ત્રિખંડીય હૃદય
$B$. ઉભયજીવી$(ii)$. અપૂર્ણ દ્વિમાર્ગીય વહન
$C$. વિહગ$(iii)$. ચતુષ્ખંડીય હૃદય
$(iv)$. એકમાર્ગીય વહન
$(v)$. દ્વિખંડીય હૃદય
$(vi)$. દ્વિમાર્ગીય વહન

નીચેનામાંથી કોનું સંકરણ $sp^3$ છે?

જો $(2, -1, 3)$ એ ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો તે સમતલનું સમીકરણ શું થાય?

એક $\triangle ABC$ ની પરિમિતિ તેના ખૂણાઓના સાઈન $(sine)$ ના સરેરાશના $6$ ગણી છે. જો તેની બાજુ $BC$ ની લંબાઈ $1$ એકમ હોય,તો $\angle A=$

કેટલીક બાબતોમાં,લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી અલગ પડે છે. આનું મુખ્ય કારણ નીચેનામાંથી ક્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo