અવાહકોની વિદ્યુત વાહકતા કેટલી હોય છે?

  • A
    ચોક્કસ શૂન્ય
  • B
    અત્યંત વધારે
  • C
    અત્યંત ઓછી
  • D
    ક્યારેક ઓછી અને ક્યારેક વધારે

Explore More

Similar Questions

અવાહકોના એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં, બેન્ડ ગેપ અને કન્ડક્શન બેન્ડ અનુક્રમે કેવા હોય છે?

અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $(n)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ શું છે?

એક સ્ફટિક પ્રણાલી માટે જ્યાં $a = b = c$ અને $\alpha = \beta = \gamma \neq 90^\circ$ હોય,તો તે પ્રણાલી કઈ છે?

સ્ફટિકમાં એનર્જી બેન્ડ (ઉર્જા પટ્ટી),વેલેન્સ બેન્ડ (સંયોજકતા પટ્ટી) અને કન્ડક્શન બેન્ડ (વાહકતા પટ્ટી) ની સમજૂતી આપો.

જ્યારે $2480 \, nm$ થી ઓછી તરંગલંબાઈનું વિકિરણ અર્ધવાહક પર આપાત થાય છે,ત્યારે તેની વાહકતા વધે છે. આ અર્ધવાહકની બૅન્ડગૅપ ....... $eV$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo