$L = 200 \ mH$ ના આત્મ-પ્રેરકત્વ (self-inductance) ધરાવતા કોઈલ (coil) માં $4 \ A$ નો પ્રવાહ સ્થાપિત કરવા માટે જરૂરી ઉર્જા . . . . . . છે. ($J$ માં)

  • A
    $1.6$
  • B
    $0.40$
  • C
    $0.18$
  • D
    $0.16$

Explore More

Similar Questions

$4 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહન કરતા $50 \, mH$ ના ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા $J$ માં કેટલી હશે?

જ્યારે કોઈલમાંથી પ્રવાહ $I$ વહે છે,ત્યારે તેમાં $E_1$ જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે. હવે જો પ્રવાહ ઘટાડીને $I/2$ કરવામાં આવે,તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા $E_2$ થાય છે. ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

જો $I$ જેટલો પ્રવાહ $N$ આંટા ધરાવતા કોઈલમાંથી $\phi$ જેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરતું હોય,તો કોઈલની આસપાસના માધ્યમમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી હશે?

પ્રવાહ ધારિત કોઈલમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે?

$40 \, mH$ નું આત્મ-પ્રેરકત્વ ધરાવતી અને $2 \, A$ નો સ્થાયી પ્રવાહ વહેતી કોઈલ (ગૂંચળા) માં સંગ્રહિત ઉર્જા ..... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo