એક પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin \pi [\frac{t}{2} - \frac{x}{4}]$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં અને $x$ મીટરમાં છે. $8 \ s$ માં તરંગ દ્વારા કાપવામાં આવેલું અંતર .... $(m)$ છે.

  • A
    $8$
  • B
    $16$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 5 \cos \pi (200t - \frac{x}{150})$ છે, જ્યાં $x$ અને $y$ સેમીમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ . . . . . . m/s છે.

એક પ્રગામી તરંગનું સમીકરણ $Y = 3 \sin \left[ \pi \left( \frac{t}{3} - \frac{x}{5} \right) + \frac{\pi}{4} \right]$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને સમય $t$ સેકન્ડમાં છે. નીચેનામાંથી કયું સાચું છે?

$400 \ Hz$ ની આવૃત્તિ ધરાવતું એક પ્રગામી તરંગ $336 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. તરંગ પરના બે બિંદુઓ જે $60^{\circ}$ ના કળા તફાવત પર છે,તેમની વચ્ચેનું અંતર કેટલું હશે ($m$ માં)?

એક પ્રગામી તરંગ $y=12 \sin (5 t-4 x) \ cm$ દ્વારા દર્શાવવામાં આવે છે. આ તરંગ પર,$90^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે બિંદુઓ એકબીજાથી કેટલા દૂર હશે?

એક પ્રગામી તરંગનું સમીકરણ $Y = 12 \sin (5t - 4x)$ છે. આ તરંગ પર,$90^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે બિંદુઓ એકબીજાથી કેટલા દૂર હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo