ગોળાના કદમાં રહેલી ત્રુટિ $6\%$ છે. તેની ત્રિજ્યામાં રહેલી ત્રુટિ .......... $\%$ હશે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

એક પ્રયોગમાં,કાચના વક્રીભવનાંકના મૂલ્યો ક્રમિક માપનમાં $1.54, 1.53, 1.44, 1.54, 1.56$ અને $1.45$ મળ્યા,તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય?

એક ભૌતિક રાશિ $X$ એ ચાર માપી શકાય તેવી રાશિઓ $a, b, c$ અને $d$ સાથે નીચે મુજબ સંબંધિત છે: $X = a^2b^3c^{\frac{5}{2}}d^{-2}$. $a, b, c$ અને $d$ ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%$,$2\%$,$3\%$ અને $4\%$ છે. રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? જો ઉપરના સંબંધના આધારે ગણતરી કરેલ $X$ નું મૂલ્ય $2.763$ હોય,તો પરિણામને કેટલા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરવું જોઈએ?

સ્ટોપવોચનું લઘુત્તમ માપન (least count) $0.2\, s$ છે. લોલકના $20\, \text{દોલનો}$ માટેનો સમય $25\, s$ માપવામાં આવે છે. સમયના માપનમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે.

એક ઘન ધાતુના ગોળાની ઘનતા તેના દળ અને તેના વ્યાસને માપીને નક્કી કરવામાં આવે છે. ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ $\left(\frac{x}{100}\right) \%$ છે. જો દળ અને વ્યાસ માપવામાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે $6.0 \%$ અને $1.5 \%$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

જો એક દિવસમાં કોઈ જગ્યાએ મહત્તમ અને ન્યૂનતમ તાપમાન અનુક્રમે $44^{\circ} C \pm 0.5^{\circ} C$ અને $22^{\circ} C \pm 0.5^{\circ} C$ માપવામાં આવે,તો તાપમાનનો તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo