ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન શેના દ્વારા કરવામાં આવે છે?

  • A
    ઇથિલીનનું જલીયકરણ
  • B
    શર્કરાનું આથવણ
  • C
    ઉપરના બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી $m$-ક્રેસોલ $(A)$,કેટેકોલ $(B)$ અને રિસોર્સિનોલ $(C)$ ને ઓળખો:

નીચેનાં રૂપાંતરણો માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$1.$ પ્રોપેન$-2-$ઓલમાંથી $2-$મિથાઇલબ્યુટેન$-2-$ઓલ
$2.$ બેન્ઝિનસલ્ફોનિક એસિડમાંથી બેન્ઝોક્વિનોન

નીચેની પ્રક્રિયામાં $A, B$ અને $C$ ક્યા પદાર્થો હશે?
$\text{ફિનોલ}$ $\xrightarrow{Zn} A$ $\xrightarrow[\text{સાંદ્ર } H_2SO_4]{\text{સાંદ્ર } HNO_3, 60^{\circ}C} B$ $\xrightarrow{Zn, NaOH(aq)} C$

નીચેની પ્રક્રિયામાં $A$ ઓળખી બતાવો.

Difficult
View Solution

ડાયક્લોરોકાર્બીન ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ દ્વારા બને છે. કઈ પ્રક્રિયામાં આ કાર્બીનનો સમાવેશ થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo