સુપોષકતાકરણ (Eutrophication) ......... સાથે સંબંધિત છે.

  • A
    જલજ નિવસનતંત્રમાં ઊંચી ઉત્પાદકતા
  • B
    જલજ નિવસનતંત્રમાં નીચી ઉત્પાદકતા
  • C
    સ્થલજ નિવસનતંત્રમાં નીચી ઉત્પાદકતા
  • D
    સ્થલજ નિવસનતંત્રમાં સ્થાયી ઉત્પાદકતા

Explore More

Similar Questions

એજન્ટ ઓરેન્જ શું છે?

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ $(CPCB)$ ના મંતવ્ય પ્રમાણે,કયા કદના (વ્યાસ ધરાવતા) રજકણો મનુષ્યના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ નુકસાનકારક છે?

શું તે સાચું છે કે ફ્લોર અથવા દિવાલની સપાટી પર મૂકવામાં આવેલા કાર્પેટ અને પડદા અવાજનું સ્તર ઘટાડી શકે છે? ટૂંકમાં સમજાવો.

બાયોકેમિકલ ઑક્સિજન ડિમાન્ડ $(BOD)$ માપવાની પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે?

નીચેનામાંથી કયું કુદરતી પ્રદૂષકોનું પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo