મોલારિટી અને મોલાલિટી વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મોલારિટી $(M)$ એટલે દ્રાવણના એક લિટર (અથવા એક ઘન ડેસિમિટર) માં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા.
મોલારિટી $= \frac{\text{દ્રાવ્યના મોલ}}{\text{દ્રાવણનું કદ (લિટર માં)}}$
ઉદાહરણ તરીકે,$NaOH$ નું $0.25 \ mol \ L^{-1}$ (અથવા $0.25 \ M$) દ્રાવણ એટલે કે $0.25 \ mol$ $NaOH$ ને એક લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવ્યું છે.
મોલાલિટી $(m)$ એટલે દ્રાવકના એક કિલોગ્રામ $(kg)$ દીઠ દ્રાવ્યના મોલની સંખ્યા.
મોલાલિટી $(m)$ $= \frac{\text{દ્રાવ્યના મોલ}}{\text{દ્રાવકનું દળ (kg માં)}}$
ઉદાહરણ તરીકે,$KCl$ નું $1.00 \ mol \ kg^{-1}$ (અથવા $1.00 \ m$) દ્રાવણ એટલે કે $1 \ mol$ $(74.5 \ g)$ $KCl$ ને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે.
નોંધ: દળ ટકાવારી,ppm,મોલ અંશ અને મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે,જ્યારે મોલારિટી તાપમાન પર આધાર રાખે છે કારણ કે કદ તાપમાન સાથે બદલાય છે.

Explore More

Similar Questions

$0.2 \ g$ ફ્લોરિન ધરાવતી $500 \ g$ ટૂથપેસ્ટમાં ફ્લોરિનની સાંદ્રતા $ppm$ માં ગણો.

$0.25 \ molal$ જલીય દ્રાવણના $2.5 \ kg$ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ નું દળ ગણો. [પરમાણ્વીય ભાર : $H=1, O=16, C=12 \ amu$] ($g$ માં)

જ્યારે $1.04 \ g$ $BaCl_2$ ને $10^5 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણની સાંદ્રતા $ppm$ માં કેટલી થશે?

જો $10^6 \ g$ દ્રાવણમાં $5.0 \ g$ $BaCl_2$ હાજર હોય,તો સાંદ્રતા .......... $ppm$ થાય.

$1.25$ મોલલ $NaOH$ દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડની ટકાવારી (વજન દ્વારા) કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo