વિદ્યુત પુરવઠામાં શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ એટલે શું તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) શોર્ટ સર્કિટિંગ એ પરિપથના બે બિંદુઓ વચ્ચેનો જોડાણ છે જેની વચ્ચેનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. પરિણામે,મોટાભાગનો વિદ્યુતપ્રવાહ પરિપથના ભાગને બાયપાસ કરીને આ બે બિંદુઓ વચ્ચે વહે છે. શોર્ટ સર્કિટિંગ ત્યારે થાય છે જ્યારે લાઈવ વાયર ન્યુટ્રલ વાયરના સીધા સંપર્કમાં આવે છે,જેથી વિદ્યુતપ્રવાહ માટે શૂન્ય અવરોધનો માર્ગ પૂરો પાડે છે. આ સ્થિતિમાં વિદ્યુતપ્રવાહ ઉપકરણમાંથી પસાર થવાને બદલે પરિપથના વાયરોમાંથી ખૂબ જ વધારે માત્રામાં પસાર થાય છે.
ઓવરલોડિંગ: દરેક પરિપથ પૂર્વનિર્ધારિત માત્રામાં પાવર વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. જ્યારે પરિપથમાં પાવરની માંગ તેની પૂર્વનિર્ધારિત ક્ષમતા કરતા વધી જાય છે,ત્યારે તે પરિપથ ઓવરલોડ થયો છે તેમ કહેવાય છે.

Explore More

Similar Questions

વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઇડ કેવી રીતે વર્તે છે?

વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટના એટલે:

$(a)$ ગજિયા ચુંબકની અંદર અને બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય છે?
$(b)$ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની નિકટતા (ઘનિષ્ઠતા) શું દર્શાવે છે?

વીજળી સાથે કામ કરતી વખતે હંમેશા રબરના મોજા અને રબરના બૂટનો ઉપયોગ કરવો જોઈએ.

સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડમાંથી વહેતા સ્થિર વિદ્યુતપ્રવાહને કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo