નીચેની સંખ્યાને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0 .$
$0 . \overline{35}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) ધારો કે $x = 0 . \overline{35}$.
$\therefore x = 0.353535 \ldots$ $(1)$
અહીં બે અંકોનું પુનરાવર્તન થાય છે,તેથી બંને બાજુ $100$ વડે ગુણતા:
$100x = 35.353535 \ldots$ $(2)$
સમીકરણ $(2)$ માંથી સમીકરણ $(1)$ બાદ કરતા:
$100x - x = 35.353535 \ldots - 0.353535 \ldots$
$99x = 35$
$\therefore x = \frac{35}{99}$
આમ,$0 . \overline{35} = \frac{35}{99}$.

Explore More

Similar Questions

ધારો કે $x$ એ સંમેય સંખ્યા છે અને $y$ એ અસંમેય સંખ્યા છે. શું $xy$ હંમેશા અસંમેય હોય છે? તમારા જવાબને ઉદાહરણ આપીને સમજાવો.

નીચેની સંખ્યાઓ વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા મૂકો:
$3.623623$ અને $0.484848$

નીચેની સંખ્યાઓને સંમેય કે અસંમેય સંખ્યા તરીકે વર્ગીકૃત કરો અને કારણ આપો:
$(i)$ $10.124124 \ldots$
$(ii)$ $1.010010001 \ldots$

નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો: $\frac{47}{50}$ નું દશાંશ નિરૂપણ $\ldots \ldots \ldots$ પ્રકારનું છે.

$64^{\frac{2}{3}}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo