નીચેના સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a$,$b$ અને $c$ ની કિંમતો જણાવો: $x - \frac{y}{5} - 10 = 0$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) આપેલ સમીકરણ $x - \frac{y}{5} - 10 = 0$ છે.
આને પ્રમાણિત સ્વરૂપ $ax + by + c = 0$ માં નીચે મુજબ લખી શકાય:
$1x + (-\frac{1}{5})y + (-10) = 0$.
આ સમીકરણની સરખામણી $ax + by + c = 0$ સાથે કરતા,આપણને સહગુણકો મળે છે:
$a = 1$,$b = -\frac{1}{5}$ અને $c = -10$.

Explore More

Similar Questions

ચકાસો કે બિંદુ $(\sqrt{2}, 4\sqrt{2})$ એ સમીકરણ $x - 2y = 4$ નો ઉકેલ છે કે નહીં.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $x + y = 4$ નો આલેખ દોરો.

એક શહેરમાં ટેક્સીનું ભાડું નીચે મુજબ છે:
પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂ. $8$ છે અને ત્યારબાદના અંતર માટે તે રૂ. $5$ પ્રતિ $km$ છે. કાપેલું અંતર $x \, km$ અને કુલ ભાડું રૂ. $y$ લેતા,આ માહિતી માટે સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો.

નીચેના સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a$,$b$ અને $c$ ની કિંમતો જણાવો: $5 = 2x$.

$(2, 14)$ માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણો આપો. આવી બીજી કેટલી રેખાઓ હોઈ શકે અને શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo