આંતરિક (intrinsic) અર્ધવાહક માટે ફર્મી ઉર્જા સ્તર ક્યાં હોય છે?

  • A
    ફોર્બિડન ગેપની બરાબર વચ્ચે
  • B
    ફોર્બિડન ગેપની મધ્યની નીચે
  • C
    ફોર્બિડન ગેપની મધ્યની ઉપર
  • D
    ફોર્બિડન ગેપની બહાર

Explore More

Similar Questions

કાર્બન,સિલિકોન અને જર્મેનિયમ દરેક પાસે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે?

$GaAs$ (ગેલિયમ આર્સેનાઇડ) એ ....... છે.

અર્ધવાહકમાં,કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનું અંતર $... \, eV$ ના ક્રમનું હોય છે.

બાહ્ય (Extrinsic) અર્ધવાહકોમાં,

અવાહકોની વિદ્યુત વાહકતા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo