આકૃતિ $x$-અક્ષ પર ગતિ કરતા કણનું સમયના વિધેય તરીકે સ્થાન દર્શાવે છે.

  • A
    કણ $4$ વખત સ્થિર થયો છે.
  • B
    $t=8 \, s$ સમયે વેગ ઋણ છે.
  • C
    $t=2 \, s$ થી $t=6 \, s$ સુધી વેગ ધન રહે છે.
  • D
    કણ અચળ વેગથી ગતિ કરે છે.

Explore More

Similar Questions

ગતિમાન બે પદાર્થોના $v-t$ આલેખો સમય અક્ષ સાથે $30^{\circ}$ અને $45^{\circ}$ ના ખૂણા બનાવે છે. તેમના પ્રવેગનો ગુણોત્તર શોધો.

કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આપેલ છે. તો તેના માટે વેગ-સમયનો આલેખ કેવો મળશે?

Difficult
View Solution

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સમયગાળા $t_1$ અને $t_2$ દરમિયાન સરેરાશ વેગનો ગુણોત્તર કેટલો થશે?

એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંતર-સમયનો આલેખ દર્શાવે છે. કણનો મહત્તમ તાત્ક્ષણિક વેગ કયા બિંદુની આસપાસ હશે?

અચળ વેગ માટે $v-t$ આલેખ દોરો અને તેને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo