આકૃતિ એક સમાન સળિયાની જડત્વની ચાકમાત્રામાં થતા ફેરફારને દર્શાવે છે,જે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈ સાથે $\theta$ ખૂણે નમેલી અક્ષને અનુલક્ષીને છે. સળિયાના એક છેડામાંથી પસાર થતી અને સળિયા સાથે $\theta = \frac{\pi}{3}$ ખૂણો બનાવતી અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા ........ $kg-m^2$ થશે.

  • A
    $0.45$
  • B
    $1.8$
  • C
    $2.4$
  • D
    $1.5$

Explore More

Similar Questions

ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી અર્ધવર્તુળાકાર પ્લેટની તેના સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $AA'$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈના એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $A$ આગળ એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તે $60^{\circ}$ નો ખૂણો બનાવે. મધ્યબિંદુ $A$ માંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

આકૃતિમાં એક પોલો આઈસ્ક્રીમ કોન (તે ઉપરથી ખુલ્લો છે) દર્શાવેલ છે. જો તેનું દળ $M$,તેના ઉપરના ભાગની ત્રિજ્યા $R$ અને ઊંચાઈ $H$ હોય,તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક નક્કર ગોળો $A$ અને બીજો પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. તેમના વ્યાસને અનુલક્ષીને તેમની જડત્વની આઘૂર્ણ અનુક્રમે $I_{A}$ અને $I_{B}$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

બે રીંગની જડત્વની આઘૂર્ણનો ગુણોત્તર $2:1$ છે અને તેમના વ્યાસનો ગુણોત્તર $2:1$ છે. તેમના દળનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo