આકૃતિમાં એકબીજા સાથે જોડાયેલા બે ફ્લાસ્ક દર્શાવ્યા છે. ફ્લાસ્ક $1$ નું કદ ફ્લાસ્ક $2$ કરતા બમણું છે. આ સિસ્ટમમાં અનુક્રમે $100\, K$ અને $200\, K$ તાપમાને આદર્શ વાયુ ભરવામાં આવે છે. જો ફ્લાસ્ક $1$ માં વાયુનું દળ $m$ હોય,તો ફ્લાસ્ક $2$ માં વાયુનું દળ કેટલું હશે?

  • A
    $m$
  • B
    $\frac{m}{2}$
  • C
    $\frac{m}{4}$
  • D
    $\frac{m}{8}$

Explore More

Similar Questions

અચળ તાપમાને આદર્શ વાયુના દબાણ $P$ અને ઘનતા $\rho$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે?

બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $1 ^\circ C$ જેટલું વધારતાં તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

રાશિ $\frac{PV}{kT}$ શું દર્શાવે છે? ($k=$ બોલ્ટ્ઝમેન અચળાંક)

અચળ તાપમાને વાયુના દબાણ $(P)$ અને ઘનતા $(\rho)$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

ગે-લ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo