નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો:
$121$ નું વર્ગમૂળ .......... છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ સંખ્યા $x$ નું વર્ગમૂળ એવી કિંમત છે કે જેનો પોતાની સાથે ગુણાકાર કરવાથી $x$ મળે.
કારણ કે $11 \times 11 = 121$ અને $(-11) \times (-11) = 121$ થાય છે,તેથી $121$ નું વર્ગમૂળ $11$ અથવા $-11$ છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ અસંમેય સંખ્યાનો વર્ગ હંમેશા સંમેય હોય છે.
$(ii)$ $\frac{\sqrt{12}}{\sqrt{3}}$ એ સંમેય સંખ્યા નથી કારણ કે $\sqrt{12}$ અને $\sqrt{3}$ પૂર્ણાંક સંખ્યાઓ નથી.

$2.\overline{137}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

$64^{-\frac{1}{3}}\left(64^{\frac{1}{3}}-64^{\frac{2}{3}}\right)$ ની કિંમત શોધો.

$0.12 \overline{3}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

નીચેના દરેકનો છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈને દશાંશના ત્રણ સ્થાન સુધી કિંમત શોધો.
$\frac{\sqrt{10}-\sqrt{5}}{2}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo